🔴 Breaking
ભરૂચ:  પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મોસ્ટ વોન્ટેડ ટોપ ટેન યાદીમાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં 13 વર્ષથી ફરાર આરોપીની બિહારથી કરી ધરપકડભરૂચ: આમોદના મછાસરા ગામે હૃદયદ્રાવક ઘટના, ખુલ્લી ગટરમાં પડી જતા 2 વર્ષના બાળકનું મોત16 સપ્ટેમ્બરે ભારતીય શેર બજારમાં તેજી: સેન્સેક્સ 74,219 અને નિફ્ટી 23,185 પરમક્કા નજીક હુથીઓનો ડ્રોન હુમલાનો પ્રયાસ, સાઉદી અરેબિયાએ ડ્રોન તોડી પાડ્યું; હુમલા બાદ મક્કામાં એલર્ટ જાહેરIND vs AFG : અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ભારતે T20 શ્રેણી જીતીરાશિ ભવિષ્ય 16 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યાભરૂચ:  પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મોસ્ટ વોન્ટેડ ટોપ ટેન યાદીમાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં 13 વર્ષથી ફરાર આરોપીની બિહારથી કરી ધરપકડભરૂચ: આમોદના મછાસરા ગામે હૃદયદ્રાવક ઘટના, ખુલ્લી ગટરમાં પડી જતા 2 વર્ષના બાળકનું મોત16 સપ્ટેમ્બરે ભારતીય શેર બજારમાં તેજી: સેન્સેક્સ 74,219 અને નિફ્ટી 23,185 પરમક્કા નજીક હુથીઓનો ડ્રોન હુમલાનો પ્રયાસ, સાઉદી અરેબિયાએ ડ્રોન તોડી પાડ્યું; હુમલા બાદ મક્કામાં એલર્ટ જાહેરIND vs AFG : અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ભારતે T20 શ્રેણી જીતીરાશિ ભવિષ્ય 16 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યા
Featured

ભરૂચ : પડતર પ્રશ્ને પાલિકા કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ, દિવાળી પૂર્વે જ શહેરીજનોની વધી શકે છે મુશ્કેલી..!

ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે

ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, ત્યારે હડતાળ પર ઉતરેલા તમામ કર્મચારીઓએ વિરોધભર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરીને ગજવી મુકી હતી.

ગુજરાત રાજ્યની 157 નગરપાલિકાના કર્મચારીઓ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઇને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળની આગેવાનીમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. સરકારને વર્ષો જૂના પડતર પ્રશ્નો જેવા કે, જૂની પેન્શન યોજના લાગુ કરવી, પાલિકા કર્મીઓને પંચાયતના કર્મચારીની જેમ તમામ લાભ આપવા, રોજમદાર કર્મચારીઓ માટે અલગ નીતિ બનાવવી, ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી વિવિધ માંગણી અને પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી નિરાકરણ નહી આવતાં ભરૂચ નગરપાલિકાના તમામ કર્મચારીઓ તા. 15 ઓક્ટોમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી પાલિકા કચેરીનું તમામ કામકાજ બંધ રાખી સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર ટાણે ભરૂચ નગરપાલિકાના કર્મચારી હડતાળ ઉપર ઉતરી જતાં શહેરભરમાં ગંદકી, સફાઈ, લાઈટો તેમજ રીપેરીંગ સહિતના કામો અટકી પડતાં શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવી શકે છે.