ભરૂચ: સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી , કેમ્પસ ડાયરેક્ટર તથા આચાર્યોનું કરાયુ સન્માન
સમિટ દરમિયાન નવી શિક્ષણ નીતિ 2020, ડિજિટલ લર્નિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, સમાવેશક શિક્ષણ તથા ભવિષ્યમુખી શિક્ષણ મોડલ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ | સમાચાર
સમિટ દરમિયાન નવી શિક્ષણ નીતિ 2020, ડિજિટલ લર્નિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, સમાવેશક શિક્ષણ તથા ભવિષ્યમુખી શિક્ષણ મોડલ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનથી શિક્ષણક્ષેત્રમાં નવી દિશાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં કેમ્પસ ડાયરેક્ટર ને શિક્ષણ ક્ષેત્રના ભવિષ્યમુખી વિચાર સમ્માનિત કરવામા આવ્યા હતા.સંસ્કાર વિદ્યા ભવનના પ્રિન્સિપાલ શૈલજા સિંહ અને રુંગટા વિદ્યાભવનના પ્રિન્સિપાલ દિવ્યજીતસિંહ ઝાલાએ સુરત ખાતે આયોજીત “લીડરશિપ રીટ્રીટ કાર્યક્રમ મા સમ્માનિત કરવામાં આવ્યા હતા.
