Connect Gujarat
ગુજરાત

વાહન ઉભુ રાખવા મુદ્દે ભરૂચ મુલદ ટોલનાકા નજીક થઈ મારામારી

વાહન ઉભુ રાખવા મુદ્દે ભરૂચ મુલદ ટોલનાકા નજીક થઈ મારામારી
X

ભરૂચ નેશનલ હાઇવે ઉપરના મુલદ ટોલનાકા નજીક કોઇ કારણો સર થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા તે મારામારીમાં પરિણમ્યું હોવાની ઘટના સામે આવી છે.

ભરૂચ મુલદ ખાતે આવેલ ટોલ પ્લાઝા પાસે એક અનુમાન મુજબ વાહન ઉભુ રાખવા મુદ્દે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા વાત મારામારી સુધી પહોંચી હતી. જેમાં બે ઇસમો વચ્ચેની શાબ્દીક ટપાટપી મારામારી થતા લોક ટોળા એકત્રીત થયા હતા. અચાનક થયેલ મારામારીના કારણે ટોલ પ્લાઝા ઉપરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં પણ ભય છવાયો હતો.

Next Story