ભરૂચ: ધી વીર મેઘમાયા બચત,ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની પ્રથમ વાર્ષિક સામન્ય સભા મળી

New Update
ભરૂચ: ધી વીર મેઘમાયા બચત,ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની પ્રથમ વાર્ષિક સામન્ય સભા મળી

ભરૂચમાં આવેલા બાબસાહેબ આંબેડકર ભવન ખાતે ધી વીર મેઘમાયા બચત,ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની પ્રથમ વાર્ષિક સામન્ય સભા મળી

હતી.

સભાના અધ્યક્ષ ધનજીભાઈ પરમારે તેમના વક્તયવ્યમાં આ તમારૂં,આ અમારૂં કર્યા વગર સમાજ માટે આગળ આવીને સમાજ ઉપયોગી કામ કરવા

જણાવ્યું  હતું. જેમની આ વાતને સભામાં હાજર સભાસદોએ વધાવી લીધી હતી. પ્રથમ સામાન્ય

સભામાં મોટી સંખ્યામાં મંડળીના સભાસદો અને આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Latest Stories