🔴 Breaking
વલસાડ : સાંઢપોર પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનો વાલીઓનો આક્ષેપ..! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એકતાનગરમાં પ્રવાસીઓ સાથે કર્યો સંવાદ, સહેલાણીઓએ ઉત્સાહપૂર્વક કર્યું અભિવાદન નર્મદા : નાગરિકોને સરકારી સેવાઓનો લાભ આપવા રાજપીપળા ખાતે 12મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો…અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત, રાજસ્થાન જતી બસના 5 મુસાફરોના મોતઅંકલેશ્વર: GIDC પોલીસ મથકના  10 લાખ રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની  ધરપકડ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બૉમ્બ, સાગબારા જંગલ જમીન મુદ્દે વડાપ્રધાનને પત્ર લખી કર્યા અનેક ધડાકાગાંધીનગર :  કચરામાંથી કમાણી, નળસરોવરમાં પર્યાવરણ રક્ષણ,JICA અને રાજ્ય સરકારનો અનોખો પ્રયાસ, સ્થાનિકોને મળી રોજગારીફ્લાય દુબઈની ફ્લાઈટના કોકપિટમાં બંને પાયલટો વચ્ચે હિંસક વિવાદ,હાઈજેકિંગની વાત વહેતી થતા ઈઝરાયલ એલર્ટ બન્યું વલસાડ : સાંઢપોર પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનો વાલીઓનો આક્ષેપ..! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એકતાનગરમાં પ્રવાસીઓ સાથે કર્યો સંવાદ, સહેલાણીઓએ ઉત્સાહપૂર્વક કર્યું અભિવાદન નર્મદા : નાગરિકોને સરકારી સેવાઓનો લાભ આપવા રાજપીપળા ખાતે 12મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો…અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત, રાજસ્થાન જતી બસના 5 મુસાફરોના મોતઅંકલેશ્વર: GIDC પોલીસ મથકના  10 લાખ રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની  ધરપકડ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બૉમ્બ, સાગબારા જંગલ જમીન મુદ્દે વડાપ્રધાનને પત્ર લખી કર્યા અનેક ધડાકાગાંધીનગર :  કચરામાંથી કમાણી, નળસરોવરમાં પર્યાવરણ રક્ષણ,JICA અને રાજ્ય સરકારનો અનોખો પ્રયાસ, સ્થાનિકોને મળી રોજગારીફ્લાય દુબઈની ફ્લાઈટના કોકપિટમાં બંને પાયલટો વચ્ચે હિંસક વિવાદ,હાઈજેકિંગની વાત વહેતી થતા ઈઝરાયલ એલર્ટ બન્યું 
Featured

ભરૂચ: પોલીસ હેડકવાર્ટર ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વનધારા સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

ભરૂચ: પોલીસ હેડકવાર્ટર ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વનધારા સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

પર્યાવરણના જતનના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસવડા ની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વરની વનધારા નામની સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃક્ષારોપણ કરી તેના જતન અંગેના સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા,ભરૂચ વિભાગ પોલીસવડા સી.કે.પટેલ વનધારા  સંસ્થાના સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા