Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: GIDCમાં આવેલ બચપન પ્લે સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની કરવામાં આવી ઉજવણી

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી બચપન પ્લે સ્કૂલ તેમજ તક્ષશિલા સ્કૂલ દ્વારા જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

અંકલેશ્વર: GIDCમાં આવેલ બચપન પ્લે સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની કરવામાં આવી ઉજવણી
X

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ બચપન પ્લે સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી બચપન પ્લે સ્કૂલ તેમજ તક્ષશિલા સ્કૂલ દ્વારા જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિધાર્થીઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે બચપન પ્લે સ્કૂલના પ્રિન્સિપાલ મોહિની ભટ્ટ,ટ્રસ્ટી કિરિટ ભાઈ ભટ્ટ તથા શાળાનો સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમની ઉજવણી શાળા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ થકી કરવામાં આવી હતી


Next Story