અંકલેશ્વર: કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા GIDCને બેસ્ટ ઈન્ફાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ એનાયત કરાયો
દેશના 18 રાજ્યો માંથી 140 ઔદ્યોગિક વસાહતે ભાગ લીધો હતો. ઉદ્યોગ અનુરૂપ માળખાકિય સુવિધાની કેટેગરીમાં અંકલેશ્વર નોટીફાઈડ વિભાગે ભાગ લીધો હતો...
દેશના 18 રાજ્યો માંથી 140 ઔદ્યોગિક વસાહતે ભાગ લીધો હતો. ઉદ્યોગ અનુરૂપ માળખાકિય સુવિધાની કેટેગરીમાં અંકલેશ્વર નોટીફાઈડ વિભાગે ભાગ લીધો હતો...
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ત્રીદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો-2024નું આયોજન કરવામાં આવ્યું
ડેનો ફાર્મ કેમિકલ્સ કંપનીમાંથી કીટોકોનાઝૉલ પાઉડરની ચોરીના મામલામાં શિફ્ટ ઇન્ચાર્જ અને ઓપરેટરના કહેવાથી પ્લાન્ટ ઓપરેટરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો
આગામી ૭ દિવસ બાદ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી
ભડકોદરા ગામના સુપર માર્કેટમાંથી શંકાસ્પદ ત્રણ હાઈવા ડમ્પરની બોડી અને પ્લેટફોર્મ,ટાયર મળી 2.59 લાખના મુદ્દામાલ સાથે બે શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી બચપન પ્લે સ્કૂલ તેમજ તક્ષશિલા સ્કૂલ દ્વારા જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી
GIDCમાં માનવ મંદિર નજીકના મકાનમાં થઈ ચોરી, 2 અજાણ્યા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ.