New Update
અંકલેશ્વર તાલુકા પોલીસે કોસંબા પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ નાસ્તા-ફરતા આરોપીઓને ઝડપી પડવાના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસંબા પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વરના કાપોદ્રા ગામની પ્રતિષ્ઠા રેસીડેન્સીમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ ઇદ્રીશ શેખને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories