ભરૂચભરૂચ: SOGએ પાલેજ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં 4 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પી.આઈ. એ.એ.ચૌધરી તથા એ.એચ છૈયા એસ.ઓ.જી.એ પોતાની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપી હતી By Connect Gujarat Desk 08 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયા પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં સાત વર્ષ બાદ 2 કુખ્યાત આરોપીઓની ટ્રાન્સફર વોરન્ટના આધારે કરી ધરપકડ વાલિયા પોલીસ મથકના આર્મ્સ એક્ટના ગુનાના આરોપીઓ બ્રીજભુષણ બુટુલ મીથીલાધીશ પાડે અને સંતોષસીંગ અમલાસિંગ રાજપુતની ધરપકડ કરવાની બાકી હતી. By Connect Gujarat Desk 06 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા“તમે મને ખૂબ ગમો છો..!” કહી વડોદરામાં યુવતીની છેડતી કરનાર ફૂડ ડિલિવરી બોયની પોલીસે કરી ધરપકડ... વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં ફૂડ ડિલિવરી કરવા આવેલા યુવકે એક યુવતીની છેડતી કરતાં પોલીસે ફૂડ ડિલિવરી બોયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 10 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઇખરના તબીબ પાસે ડિજિટલ એરેસ્ટના નામે રૂ.14 લાખ પડાવનાર આરોપીની પાટણથી ધરપકડ ભરૂચના ઇખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે ડિજિટલ એરેસ્ટના નામે રૂપિયા 14 લાખ પડાવી લેનાર આરોપીની પોલીસે પાટણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat Desk 07 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : ઘરફોડ ચોરી કરતી મધ્યપ્રદેશ ગેંગના ચોરની રૂ.8.50 લાખના મુદ્દામાલ સાથે પોલીસે કરી ધરપકડ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ગેંગના એક આરોપીને પોલીસે દબોચી લીધો હતો.અને પોલીસે રૂપિયા 8 લાખ 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. By Connect Gujarat Desk 29 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ફૂટપાથ રહેતા બાળકનું અપહરણ કરનાર શખ્સને અમદાવાદ રેલ્વે પોલીસે દબોચી લીધો સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફૂટપાથ રહેતા 5 વર્ષીય બાળકના અપહરણ મામલે અમદાવાદ રેલ્વે પોલીસની મદદથી કતારગામ પોલીસે અપહૃત બાળકને મુક્ત કરાવી 32 વર્ષીય અપહરણકર્તાને દબોચી લીધો હતો. By Connect Gujarat 10 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢના બામણાસામાં યુવકની હત્યા બાદ પોલીસે કરી 36 વ્યાજખોરોની ધરપકડ… જુનાગઢના બામણાસામાં વ્યાજખોરોએ યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે, ત્યારે આ મામલે પોલીસે 38 ગુના દાખલ કરી 36 જેટલા વ્યાજખોરોની અટકાયત સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 29 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : 14 વર્ષની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર યુવાનની ધરપકડ ભરૂચના અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીની પોલીસે ચેન્નઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 27 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: પાદરાના આ ગામમાં આચાર્યએ વિદ્યાર્થિનીઓ સાથે કર્યા શારીરિક અડપલા, બિભત્સ વિડીયો બતાવ્યાનો પણ આક્ષેપ જેમાં પાદરાના અભોર ગામમાં આચાર્યએ વિદ્યાર્થિનીઓને શૌચાલયમાં લઈ અડપલા કર્યા હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. By Connect Gujarat 15 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn