New Update
/connect-gujarat/media/post_banners/5672cde20ae05a2628282f55bc5a2061e4eb366e0764930a2a9a0de9dd9d0f6b.jpg)
ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ બનાવવા માટે યુવક મંડળોમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ છે અને ભરૂચ જિલ્લામાં શ્રીજીની ભવ્ય સવારી આવી રહી છે. અંબિકા યંગ સ્ટરના 24 ફૂટ શ્રીજીની ભવ્ય સવારી આવતા જાહેર માર્ગો પણ ભક્તોથી ઉભરાયા હતા
ભરૂચમાં શક્તિનાથ નજીક શ્રીજી ઉત્સવમાં નવગ્રહની થીમ ઉપર ડેકોરેશન થનાર છે અને આયોજકો દ્વારા વડોદરા થી 24 ફૂટના શ્રીજીનું ભરૂચમાં આગમન કરાવ્યું હતું અને સ્થાપના સ્થળ સુધી પહોંચાડવા માટે શ્રવણ ચોકડીથી શ્રીજીની ભવ્ય સવારી મોડી રાત્રિએ નીકળી હતી શ્રવણ ચોકડીથી ડીજેના તાલે શ્રીજી ની ભવ્ય સવારી શક્તિનાથ સુધી આવતા જ ડીજેના સથવારે શ્રીજી ભક્તો પણ જૂની ઉઠ્યા હતા અને મોડી રાત સુધી શ્રીજી સવારી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શ્રીજી સવારીની ઝલક અત્રે પ્રસ્તુત છે.
Latest Stories