ભરૂચ: નેત્રંગ મામલતદાર કચેરી ખાતે સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરાયુ
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાકક્ષાએ સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરાયું હતું. જે અંર્તગત આજરોજ નેત્રંગ તાલુકા વહીવટીતંત્રની આગેવાનીમાં સિવિલ ડિફેન્સ તાલીમનું આયોજન કરાયું હતું.