Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ભૃગુપૂર મોઢ મોદી સમાજના કુળદેવી મોઢેશ્વરી માતાના મંદિરના છઠ્ઠા પાટોત્સવની ઉજવણી

લિંકરોડ પર આવેલ મોઢેશ્વરી માતાના મંદિરના છઠ્ઠા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા

ભરૂચ: ભૃગુપૂર મોઢ મોદી સમાજના કુળદેવી મોઢેશ્વરી માતાના મંદિરના છઠ્ઠા પાટોત્સવની ઉજવણી
X

ભરૂચના લિંકરોડ પર આવેલ મોઢેશ્વરી માતાના મંદિરના છઠ્ઠા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા

આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમના શુભ દિવસે ભરૂચના લિંક રોડ ખાતે આવેલા શ્રી ભૃગૂપૂર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાના મંદિરના છઠ્ઠા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજરોજ માતાજીની આરતી કરી કેક કાપવામાં કાપવામાં આવી હતી.આ પ્રસંગે સમાજના અગ્રણી શકર ગાંધી, નરેશ સુથારવાલા સહિત મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લહાવો લીધો હતો

Next Story