New Update
/connect-gujarat/media/post_banners/c2fecfea92fddefa78aa37e0b698122f6bb91fed87b69889366a3b226e7c3b93.jpg)
ભરૂચની એસ.વી.એમ.આઈ.ટી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચની એસ.વી.એમ.આઈ.ટી એન્જિનિયરિંગ કોલેજ ખાતે દ્વારા RHYTHM 2K24 સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ડાયરેક્ટર જે.એમ.પટેલ,ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. દિપક દેવરેના માર્ગદર્શન હેઠળ ઇવેન્ટ કોર્ડીનેટર ડો. દીપક ગોસાઈ દ્વારા સફળતા પૂર્વક આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.કોલેજની વિવિધ એક્ટિવિટીમાં સુંદર દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Latest Stories