Connect Gujarat
ભરૂચ

ભરૂચ: Mr, Miss એન્ડ Mrs ભરૂચ–2021 યોજાનાર કાર્યક્રમ માટે BDMA હોલ ખાતે ઓડીશન યોજાયા

Mr, Miss & Mrs ભરૂચ માટે BDMA હૉલ ખાતે ઓડીશન, BDMA હૉલ ખાતે ઓડિશનમાં 50 જેટલી એન્ટ્રી આવી હતી

X

ભરૂચમાં રિધમ ઇવેંટ્સ જઝબા એચ.ડી. એસોસિએશન દ્વારા યોજાનાર મિસ્ટર, મિસ અને મિસીસ ભરૂચ 2021 માટે BDMA હૉલ ખાતે ઓડિશન યોજાયા હતા.

ભરૂચમાં આગામી રિધમ ઇવેન્ટ્સ જઝબા એચ.ડી એસોસિએશન દ્વારા Mr, Miss & Mrs ભરૂચ- 2021નું ગ્રાન્ડ ફાઇનલ યોજાનાર છે. તેના માટે ઓડિશન BDMA હોલ ખાતે યોજાયું હતું. જ્યારે તારીખ 8મી ઓગષ્ટને રવિવારના રોજ ઇલાઈટ જિમ મહાવીર ટર્નીગ પાસે અંકલેશ્વર ખાતે બીજું ઓડિશન યોજાશે. ભરૂચના BDMA હોલ ખાતે યોજાયેલ ઓડિશનમાં 50 જેટલી એન્ટ્રી આવી હતી ઓડિશનમાં નિર્ણાયક તરીકે મિસ્ટર ગુજરાત રહી ચૂકેલા રાકેશ ચૌહાણ, મીસ ઇન્ડિયા નારી વીનર શ્રેયા શાહ અને મિસ પર્સનાલિટી ટાઇટલ મેળવેલ દીપાલી બોરેચા નિર્ણાયકની ભૂમિકામાં હતા. ભરૂચ જનતાને ઇવેન્ટ્સમાં ભાગ લેવા શોના આયોજક દિગ્વિજયસિંહ મહિડાએ અપીલ કરી હતી.

Next Story