New Update
/connect-gujarat/media/post_banners/4b715a937771021be89ba560ab82225ca69792e06fa4ef621cd5bb68e91444bb.jpg)
ભરૂચના આંબેડકર ભવન ખાતે જિલ્લાની સામાજિક સંસ્થાઓ દ્વારા ભવ્ય ભીમોત્સવનુ સંગીત સાથે આયોજન કરવામાં આવ્યું હતું
ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહબે આંબેડકરના પરિનિર્વાણ દિવસને અનુલક્ષીને ભરૂચના આંબેડકર ભવન ખાતે રવિવારના રોજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ભીમોત્સવ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક અગ્રણીઓનું આમંત્રિતોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ધારાશાસ્ત્રી રાજેન્દ્ર સુતરીયાએ બાબા સાહેબના જીવન અંગે માહિતી આપી હતી આ પ્રસંગે સમાજના કલાકારો દ્વારા બાબાસાહેબના ભજનો અને ગીતો ગાઈને તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
Latest Stories