New Update
/connect-gujarat/media/post_banners/f08d98bb630ae2d93e5a3526173050977408ca4f8677e5e9b631b1b2aeea719e.webp)
ભરૂચ જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના 121 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીનો ગંજીપો ચીપ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો . લીના પાટીલ સમક્ષ બદલી ઇચ્છુક પોલીસ કર્મચારીઓએ એપ્રિલ મહિનામાં પોતાની રજૂઆતો કરી હતી . જેના પગલે એસપીએ તેમને સાંભળી જિલ્લાભરમાં કુલ 121 પોલીસ કર્મીઓની આંતરિક બદલીનો હુકમ કર્યો છે.જેમાં 4 પોલીસ જવાનોની જાહેરહિતમાં, 61 પોલીસકર્મીઓની પદર ખર્ચે જ્યારે 56 પોલીસકર્મીઓને અરસ પરસમાં આંતરિક બદલી કરવામાં આવી છે.