અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે ડમ્પિંગ સાઈટ નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી,રૂ. 2.21 લાખનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે આંબોલી રોડ ઉપર સુકાવલી ડમ્પિંગ સાઈડ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે ભરૂચના બુટલેગરને રૂ. 2.21 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો