New Update
/connect-gujarat/media/post_banners/d0a7e2f25fb7b45415345da0ee8f7602839c0938803632a195ded25a470507c1.jpg)
ભરૂચમાં લોક રક્ષક દળની તાલીમ પૂર્ણ કરનાર 234 મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારોહ યોજાયો હતો
ભરૂચ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો.પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે તાલીમ લઈ રહેલ હથિયારી મહિલા લોકરક્ષકની બેઝીક તાલીમ પુર્ણ થતાં કુલ 234 મહિલા લોકરક્ષકોની દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહીતના આગેવાનો અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories