New Update
/connect-gujarat/media/post_banners/67d02b32122addcf7042f7416af639335592902dd2361651dc3cb15f2477a393.webp)
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ 15થી 18મી જૂન દરમિયાન ભરૂચમાં જીએનએફસી બીજી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
સિઝનની પ્રારંભિક ટુર્નામેન્ટના મેન્સ અને વિમેન્સમાં વિજેતા ચિત્રાક્ષ ભટ્ટ અને રાધાપ્રિયા ગોએલ ફેવરિટ રહ્યા હતા. ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (બીડીટીટીએ)ના ઉપક્રમે યોજાયેલ આ ટુર્નામેન્ટને એસ એન્ડ આર ક્લબ જીએનએફસીનો સહકાર મળ્યો હતો.આ ટુર્નામેન્ટમાં વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
Latest Stories
/connect-gujarat/media/post_attachments/f1b819d3e2a98be37947eaad0081d4ed8318af543e8db97234e147b89d926cf7.webp)