ભરૂચ : ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

ભરૂચ : ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ
New Update

વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ત્યારબાદ રાત્રિના સમયે ભારે પવન ફૂંકાયો હતો.

ભારે પવન નીકળતા ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વીજની દુલ થતાં અંધારવટ છવાયો હતો. ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી,

ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેના કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી, અચાનક કમોસમી વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતામાં મૂક્યા છે

#Bharuch #Rain #zaghdiya
Here are a few more articles:
Read the Next Article