Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વેજલપુર વિસ્તારમાં આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન કરાયુ, લાભાર્થીઓએ લીધો લાભ

ભરૂચના વેજલપુર વિસ્તારમાં આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન.

X

ભરૂચ સમસ્ત વેજલપુર સમાજ ઉત્કર્ષ સમિતિ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચના સમસ્ત વેજલપુર સમાજ ઉત્કર્ષ સમિતિ દ્વારા ભરૃચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન તા.10 અને 11 જુલાઇ દરમ્યાન વેજલપુર જૈન ઉપાશ્રય ખાતે કરવામાં આવ્યું છે.

જેના પ્રથમ દિવસે આયુષ્યમાન ભારત કાર્ડ માટે મોટી સંખ્યામાં વોર્ડ નબર 9ના વિવિધ વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા.આ પ્રસંગે ભરૂચ શહેર ભાજપના મંત્રી દીપક મિસ્ત્રી સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story