New Update
/connect-gujarat/media/post_banners/579759179c73bca29b913eb01db09d3a86bf124d8313620bc70dc659c86584b0.webp)
ગુજરાતમાં પેપરલીક
જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું
ભરૂચથી અમદાવાદ ગયેલ વિદ્યાર્થીની પરત ફરી
સરકારને કર્યા સવાલ
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષા આજે સવારે 11 કલાકે યોજવામાં આવનાર હતી.જે પરીક્ષાનું પેપર લીક થવાના કારણે પરીક્ષા મોકૂફ કરવામાં આવી હતી.જેમાં ભરૂચની ત્રણ વિદ્યાર્થીનીઓ સહિત જિલ્લાભરમાં અનેક વિદ્યાર્થીઓ વહેલી સવારે ઉઠી ઉત્સાહભેર પરીક્ષા આપવા નીકળ્યા હતા.
જોકે પરીક્ષા રદ્દ થતાની સાથે જ તેઓમાં નારાજગી જોવા મળી હતી. ઉમેદવારોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થાય છે ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
Latest Stories