બનાસકાંઠા : ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ વિજય વિશ્વાસ સંમેલન યોજી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
15 વિધાનસભા બેઠકના સમૌ મોટા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સૂર્યાની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું.