ઝઘડીયા તાલુકાના વાઘપુરાના જંગલ વિસ્તારની અંદરમાં આજરોજ એક યુવતી અનેક યુવકે ગળે ફાંસો ખાય આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઝઘડિયાના વાઘપુરા પાસે કોઈ અગમ્ય કારણોસર યુવક કનૈયા કુમાર અને રોશનીબેન વસાવા ગામ સરકારી હરીપુરા અને યુવતી નામ રોશનીબેન વસાવા રહે ઝઘડિયા ના હોય કોઈ અગમ્ય કારણોસર આઈ ટેન્શન વીજ લાઈનના થાંભલા ઉપર ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.
ત્યારે પોલીસ દ્વારા છેલ્લા ચાર દિવસથી લાપતા બનેલી યુવતી રોશનીબેનના પિતાએ ઝઘડીયા પોલીસ સ્ટેશનને અગાઉ ચાર દિવસ પહેલા ગુમ થયા હોવાની બાબતે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આજરોજ બે યુગલોની લાશ હાઈ ટેન્શનના વીજ થાંભલા પરથી દોરી થી લટકેલી હાલતમાં સ્થાનિક લોકો દ્વારા જોતા તેઓએ પોલીસને જાણ કરી હતી. ત્યારે હાલતો આ બાબતે પોલીસ દ્વારા તેઓની લાશને pm અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.