અદાણી ગ્રુપની મુશ્કેલી વધી, બાંગ્લાદેશ પાવરડીલની કરશે તપાસ !

અમેરિકામાં લાંચના આરોપોથી ઘેરાયેલા અદાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી રહી છે. શેખ હસીના પીએમ હતા ત્યારે બાંગ્લાદેશમાં અદાણી ગ્રુપ સાથે થયેલા પાવર કરાર

New Update
Adadni
Advertisment

અમેરિકામાં લાંચના આરોપોથી ઘેરાયેલા અદાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી રહી છે. શેખ હસીના પીએમ હતા ત્યારે બાંગ્લાદેશમાં અદાણી ગ્રુપ સાથે થયેલા પાવર કરારની તપાસ કરવા માટે એક એજન્સીની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી છે.

Advertisment

 વચગાળાની સરકાર દ્વારા રચાયેલી સમિતિએ આ એજન્સીની રચના કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત શેખ હસીનાના પીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા અન્ય છ મોટા ઉર્જા અને પાવર કરારોની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે- પાવર, એનર્જી અને મિનરલ રિસોર્સિસ મંત્રાલયની સમીક્ષા સમિતિએ 2009 થી 2024 સુધીના પાવર પ્રોડક્શન એગ્રીમેન્ટ્સને લઈને થયેલા કરારોની તપાસ કરવા માટે એક એજન્સીની નિમણૂક કરવાની ભલામણ કરી છે.

Latest Stories