બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા, ટોળાએ હુમલા બાદ મૃતદેહને આગ ચાંપી દીધી...
બાંગ્લાદેશમાં અશાંતિ યથાવત રહી છે. ગત તા. 31 ડિસેમ્બરે, શરિયતપુર જિલ્લામાં એક ટોળાએ ખોખન દાસ નામના હિન્દુ વ્યક્તિ પર હુમલો કરીને જીવતો સળગાવી દીધો હતો.
બાંગ્લાદેશમાં અશાંતિ યથાવત રહી છે. ગત તા. 31 ડિસેમ્બરે, શરિયતપુર જિલ્લામાં એક ટોળાએ ખોખન દાસ નામના હિન્દુ વ્યક્તિ પર હુમલો કરીને જીવતો સળગાવી દીધો હતો.
બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાય પર થઈ રહેલા જીવલેણ હુમલા, અત્યાચાર અને હિંસાની હૃદયદ્રાવક ઘટનાઓ સામે અંકલેશ્વરમાં શ્રી રામ ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશમાં વધતી હિંસા વચ્ચે, પ્રખ્યાત ગાયક જેમ્સનો કોન્સર્ટ રદ કરવામાં આવ્યો છે. આ કોન્સર્ટ ઢાકાથી 120 કિલોમીટર દૂર ફરીદપુરમાં થવાનો હતો.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
ઇશાક દાર બાંગ્લાદેશની મુલાકાતે છે. એક દાયકા પછી પાકિસ્તાનના વિદેશ પ્રધાનની આ પહેલી મુલાકાત છે. વિશ્લેષકો માને છે કે આ મુલાકાત સંબંધોમાં નવી શરૂઆત છે.
વિમાન તૂટી પડતાં અફરાતફરી મચી હતી. લોકો જીવ બચાવવા ભાગતાં જોઈ શકાતાં હતા. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યાં છે જેમાં લોકોને ભાગતાં જોઈ શકાય છે.
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટની અવમાનના સાથે જોડાયેલા કેસમાં 6 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે.
બાંગ્લાદેશ સરહદ પર એક મોટી કાર્યવાહીમાં, BSF એ લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતના 10 સોનાના બિસ્કિટ અને 41 કિલો ગાંજા જપ્ત કર્યા છે.