સોના-ચાંદીના ભાવમાં ફરી થયો ઘટાડો, સોનું ₹37,000 સસ્તુ થયું

સોના અને ચાંદીની કિંમતોમાં (Gold-Silver Rate)ઉતાર ચડાવનો સિલસિલો યથાવત છે. ગયા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે બંને કિંમતી ધાતુઓના ભાવમાં અચાનક ઉછાળો

New Update
scscs

સોના અને ચાંદીની કિંમતોમાં (Gold-Silver Rate)ઉતાર ચડાવનો સિલસિલો યથાવત છે. ગયા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે બંને કિંમતી ધાતુઓના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો હતો પરંતુ આ પહેલા તેમ સતત ઘટાડો દેખાઈ રહ્યો છે. તેજી પછી પણ બીજી બાજુ ચાંદી તેના હાઇ એવલથી ક્રેશ (Silver Crash From High) થતી નજર આવી રહી છે. અને આ 1.75 લાખ રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે તો સોનાના ભાવ પણ હાલના ભાવ કરતાં ઘણા નીચે ચાલી રહ્યા છે અને તે પણ 36000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું છે. 

સૌથી પહેલા વાત કરી ચાંદીના લેટેસ્ટ ભાવની તો મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ એટલે કે MCX પર 5 માર્ચની એક્સપાયરી વાળી 1 કિલો ચાંદીની કિંમત શુક્રવારના વાયદા કારોબારના અંતમાં 244360 રૂપિયા પર બંધ થઈ હતી જે તેના છેલ્લા બંધની તુલનામાં 7925 રૂપિયા વધારે હતી. પરંતુ જો તેની તુલના ચાંદીના ઓલ ટાઈમ હાઇ ભાવ સાથે કરવામાં આવે તો ચાંદી તેજીના ભાવ કરતાં સસ્તી મળી રહી છે.

Latest Stories