સોના ચાંદીના ભાવમાં ઉછાળો થવા સંભાવના, સોનુ ઓલટાઇમ હાય 77,000ની સપાટી વટાવી

New Update
સોના ચાંદીના ભાવમાં ઉછાળો થવા સંભાવના, સોનુ ઓલટાઇમ હાય 77,000ની સપાટી વટાવી

છેલ્લા કેટલાય સમયથી સોનાનો ભાવ સતત વધી રહ્યો છે પરંતુ હવે સોનાની ધમકની સાથે ચાંદીની ચમક પણ વધી રહી છે કારણ કે ચાંદી હવે 95000 પહોંચી ગયો છે જોકે હવે એ દિવસો દૂર નથી કે ચાંદી ₹1,00,000 સુધી પહોંચશે.

ફેડરલ બેંકમાં સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં જે ઘટાડો કરશે તેને પગલે સોના અને ચાંદીમાં ખૂબ જ મોટો ઉછાળો નોંધાયો છે. એટલે કે સોનુ ઓલટાઇમ હોય 77,000ની સપાટી વટાવી આજની પરિસ્થિતિ એ સોનું ૭૬,૭૦૦ જ્યારે ચાંદી 95000 પહોંચી છે.

સોના અને ચાંદીમાં આગામી સમયની વાત કરીએ તો હાલ વ્યાજ દર વધ્યો નથી તેમ છતાં ભાવમાં આટલો મોટો ઉછાળો છે જ્યારે વ્યાજદર વધશે ત્યારે ભાવ ક્યાંક આનાથી પણ વધારે એટલે સોનું અમે લગભગ 80,000 અને ચાંદી એક લાખ જોઈ રહ્યા છે.

બુલિયન મરચન્ટ નિશાંત ધોળકિયાએ જણાવ્યું કે, વૈશ્વિક બજાર સોનું સોનુ લગભગ 2480થી 2500 ડોલર અને ચાંદી 3500 ડોલર સુધી ચોક્કસથી જઈ શકે છે. જ્યારે સોના ભાવ વધે છે ત્યારે તે લોકોને તેમનું જે રોકાણ છે તેનું બેસ્ટ રિટર્ન મળે છે તેમ જ કોઈ પણ ભાવથી સોનામાં એન્ટર થાય તો તમને તે સપાટીથી ઉપરની સપાટી ચોક્કસથી જોવા મળે છે. એટલે કે સોનામાં ક્યારેય પણ એન્ટર થશે તમને નુકસાન નહીં જાય અને જ્યારે પણ તમે સોનું કેની ઇન્વેસ્ટ કરો છો ત્યારે ચોક્કસથી નફો લઈને જ બહાર નીકળો છો

Latest Stories