ભારતીય શેરબજારમાં આજે સારી શરૂઆત, સેન્સેક્સ 59,900ને પાર ખુલ્યો, નિફ્ટીમાં પણ તેજી

New Update
શેરબજાર મર્યાદિત રેન્જમાં ખુલ્યું, સેન્સેક્સ 82 અને નિફ્ટી 17 પોઈન્ટ તૂટ્યા.

ભારતીય શેરબજારની શરૂઆતમાં આજે આઈટી શેરો તેજી સાથે ખુલ્યા હતા પણ બજાર ખુલતાની સાથે જ તે લાલ નિશાનની નીચે આવી ગયું હતું. સાથે જ આજે ટાટા મોટર્સ ઓટો સેક્ટરમાં 5થી 5.5 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહી છે અને ટોપ ગેનર છે.

Advertisment

શેરબજારની શરૂઆત આજે મામૂલી ઉછાળા સાથે થઇ હતી. BSE નો સેન્સેક્સ 164.79 પોઈન્ટ વધીને 59,997.76 પર ખૂલ્યું હતું તો NSEનો નિફ્ટી 52.55 પોઈન્ટ એટલે કે 0.20 ટકાના વધારા સાથે 17,651.70 પર ખુલ્યો હતો.

Latest Stories