ભારતીય શેરબજારમાં તેજી, BSE સેન્સેક્સ 132.97 પોઈન્ટના વધારા સાથે અને NSE 49.4 પોઈન્ટના વધારા સાથે ખૂલ્યું

19 માર્ચ બુધવારે સપ્તાહના સતત 3 જા દિવસે સ્થાનિક શેરબજાર વધારા સાથે ખૂલ્યું છે. BSE સેન્સેક્સ 132.97 પોઈન્ટના વધારા સાથે અને NSE 49.4 પોઈન્ટના

New Update
Huge rally in Indian stock market, Sensex crosses 80,000

19 માર્ચ બુધવારે સપ્તાહના સતત 3 જા દિવસે સ્થાનિક શેરબજાર વધારા સાથે ખૂલ્યું છે. BSE સેન્સેક્સ 132.97 પોઈન્ટના વધારા સાથે અને NSE 49.4 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે.

19 માર્ચ બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 132.97 પોઈન્ટના વધારા સાથે 75434.23 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 49.4 પોઈન્ટના ઉછાળા સાથે 22883.70 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. હતો. પરંતુ પછીથી ફરી સવારે 9:24 વાગ્યે બજાર રેડ ઝોનમાં ગયું. આજના શરૂઆતના કારોબારમાં નિફ્ટીમાં ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજ ફિનસર્વ, એસબીઆઈ, ભારતી એરટેલ સૌથી વધુ વધ્યા હતા, જ્યારે ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, સિપ્લા, ટ્રેન્ટ ઘટ્યા હતા.

Read the Next Article

સોનું ફરી થયું મોંઘું ! ચાંદીના ભાવ પણ ઉછળ્યા, જાણો આજનો લેટેસ્ટ ભાવ

શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 12 જુલાઈએ સોનાના ભાવમાં મોટો ઉછાળો થયો છે. બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

New Update
goldpricetoday

શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 12 જુલાઈએ સોનાના ભાવમાં મોટો ઉછાળો થયો છે. બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 12 જુલાઈએ સોનાના ભાવમાં મોટો ઉછાળો થયો છે. બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે.

12 જુલાઈ શનિવારના રોજ સોનાના ભાવમાં આજે મોટો ઉછાળો આવ્યો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 99,160 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,760 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,010 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,810 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,060 રૂપિયા છે.

સોનાની સાથે આજે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. આજે 12 જુલાઈ શુક્રવારના રોજ ચાંદીનો ભાવ 1,11,100 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે પણ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

Business | Today Gold Price | Gold and silver 

Latest Stories