અંકલેશ્વર : વોર્ડ નં. 4ના નવીનગરી વિસ્તારમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ…
શહેરમાં વોર્ડ નં. 4માં આવેલ નવીનગરી વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી ઉભરાતી ગટરના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.