ચૂંટણીના પરિણામો બાદ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈએ પહોંચ્યા.!

4 ડિસેમ્બર 2023ના રોજ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.

New Update
ચૂંટણીના પરિણામો બાદ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈએ પહોંચ્યા.!

4 ડિસેમ્બર 2023ના રોજ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ગઈકાલે જાહેર થયેલા ચૂંટણી પરિણામોએ શેરબજારને ઉછાળા પર લઈ લીધું છે. આજે સેન્સેક્સ 929 પોઈન્ટ અથવા 1.38 ટકાના વધારા સાથે 68,410.19 પર પહોંચી ગયો છે. બીજી તરફ નિફ્ટી પણ 273.05 પોઈન્ટ અથવા 1.35 ટકાના વધારા સાથે 20.540.95 પર પહોંચી ગયો છે.

સમાચાર લખાય છે ત્યારે NSE પર 1739 શેરો લીલા નિશાન પર અને 135 શેરો લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા.

Latest Stories