આજે શેર બજારમાં જોરદાર ઉછાળો મળ્યો જોવા, BSE સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટ વધીને 74157 પર ખૂલ્યો

આજે સોમવાર 17 માર્ચના રોજ શરૂઆતના કલાકોમાં શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે BSE સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટ વધીને 74157 પર ટ્રેડ

New Update
Huge rally in Indian stock market, Sensex crosses 80,000

આજે સોમવાર 17 માર્ચના રોજ શરૂઆતના કલાકોમાં શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે BSE સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટ વધીને 74157 પર ટ્રેડ કરી રહ્યો છે. અને નિફ્ટીમાં પણ વધારો નોંધાયો છે. NSE નિફ્ટી લગભગ 100 પોઈન્ટ વધીને 22487 પર ટ્રેડ કરી રહ્યો છે.

આજે સોમવાર 17 માર્ચના રોજ નિફ્ટી તરફથી પણ સકારાત્મક સંકેતો મળ્યા છે.GIFT નિફ્ટી લગભગ 135 પોઈન્ટ વધીને 22580 પર ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી બજારોમાંથી પણ વૃદ્ધિના સંકેતો છે. હાલમાં અમેરિકન બજારના તમામ સૂચકાંકો ગ્રીન ઝોનમાં છે. આ સાથે એશિયન બજારમાં પણ હરિયાળી જોવા મળી રહી છે.આજે સોમવાર 17 માર્ચના રોજ વિદેશી બજારોમાંથી પણ વૃદ્ધિના સંકેતો છે. હાલમાં અમેરિકન બજારના તમામ સૂચકાંકો ગ્રીન ઝોનમાં છે. આ સાથે એશિયન બજારમાં પણ હરિયાળી જોવા મળી રહી છે.

Latest Stories