બિઝનેસ આજે શેર બજારમાં જોરદાર ઉછાળો મળ્યો જોવા, BSE સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટ વધીને 74157 પર ખૂલ્યો આજે સોમવાર 17 માર્ચના રોજ શરૂઆતના કલાકોમાં શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે BSE સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટ વધીને 74157 પર ટ્રેડ By Connect Gujarat Desk 17 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ ભારતીય શેરબજારની શરૂઆત સુસ્ત રહી, BSE સેન્સેક્સ 15 પોઈન્ટ વધીને 73005 ના સ્તરે ખુલ્યો કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સુસ્ત રહી. BSE સેન્સેક્સ 15 પોઈન્ટ વધીને 73005 ના સ્તરે ખુલ્યો. જ્યારે NSE નિફ્ટી 50 રેડ ઝોનમાં ઓપન થયો By Connect Gujarat Desk 05 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ આજે શેરબજાર મર્યાદિત રેન્જમાં બંધ, સેન્સેક્સ-નિફ્ટીમાં વધ-ઘટ.. બુધવારે અસ્થિર સત્રમાં શેરબજાર સપાટ બંધ રહ્યું હતું. સેન્સેક્સ લીલા નિશાન પર અને નિફ્ટી લાલ નિશાન પર બંધ થયા છે. By Connect Gujarat 19 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ આજે માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો ચૂંટણીના પરિણામો પહેલા બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. સતત 4 ટ્રેડિંગ સેશનથી બજારની વધઘટ ચાલુ રહી છે. By Connect Gujarat 30 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ આજે બજાર ભારે ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો 29 મે, 2024 ના રોજ, શેરબજારના બંને સૂચકાંકો નીચલા સ્તરે બંધ થયા હતા. લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત પહેલા બજારમાં અસ્થિરતાના કારણે રોકાણકારો નિરાશ થયા છે. By Connect Gujarat 29 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ શેરબજારમાં આજે પણ ઉછાળો , સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટનો વધારો મંગળવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. આજે શરૂઆતના કારોબારમાં બંને ઇક્વિટી સૂચકાંકો ઊંચા ટ્રેડ કરી રહ્યા હતા. By Connect Gujarat 28 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ પ્રથમ ટ્રેડિંગ દિવસે બજાર લીલા નિશાન પર ખુલ્યું, નિફ્ટી 23000 ની ઉપર 27 મે 2024 ના રોજ, સોમવાર એટલે કે અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે, શેરબજારના સૂચકાંકો BSE અને NSE બંને લીલા નિશાન પર ખુલ્યા. By Connect Gujarat 27 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ આજે બજારમાં તેજી, સેન્સેક્સ અને નિફ્ટી સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું 24મી મે 2024 (શુક્રવાર) ના રોજ, શેરબજારના સૂચકાંકો BSE અને NSE બંને સર્વકાલીન ઉચ્ચ સ્તરે ખુલ્યા. By Connect Gujarat 24 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ ગુરુવારે માર્કેટ મર્યાદિત રેન્જમાં શરૂ થયું, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઇન્ટનો વધારો.. 23 મે 2024 (ગુરુવાર) ના રોજ, શેરબજાર સપાટ ટ્રેડિંગ કરી રહ્યું છે. ગઈ કાલે બજાર વધારા સાથે બંધ થયું હતું. By Connect Gujarat 23 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn