નવી ગાડી ખરીદવી હોય તો થોડાંક દિવસ રાહ જુઓ, ભાવ થશે સસ્તા
ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે દર ઘટાડાથી નાની કાર સેગમેન્ટને મોટો પ્રોત્સાહન મળશે, કારણ કે આ શ્રેણીમાં છેલ્લા છ વર્ષમાં કિંમતોમાં 50% થી 80% નો વધારો થયો છે.
ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે દર ઘટાડાથી નાની કાર સેગમેન્ટને મોટો પ્રોત્સાહન મળશે, કારણ કે આ શ્રેણીમાં છેલ્લા છ વર્ષમાં કિંમતોમાં 50% થી 80% નો વધારો થયો છે.
વૈશ્વિક તણાવમાં ઘટાડો થવાથી, આજે, 19 ઓગસ્ટ 2025 ના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
દિવાળી સુધીમાં GST સિસ્ટમમાં મોટા સુધારાની યોજનાઓ અંગે બજારમાં આશાવાદને કારણે મંગળવારે શરૂઆતના કારોબારમાં શેરબજાર વધ્યું.
સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા GST રાહત અને ટેરિફ ધમકીઓ સામે ઝૂકવાનો ઇનકાર કરવાથી બજારમાં તેજી જોવા મળી હતી.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં 8 વર્ષમાં સૌથી મોટો કર કાપ સરકારના મહેસૂલ પર દબાણ લાવશે, પરંતુ અર્થતંત્રની ગતિ વધારવામાં મદદ કરશે.
16 ઓગસ્ટ આજે જન્માષ્ટમીના દિવસે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોટી જાહેરાત કરી. તેમણે દિવાળી પર દેશને મોટી ભેટ આપવાની વાત કરી. તેમણે કહ્યું કે આ દિવાળી પર હું ડબલ દિવાળીનું કામ કરવા જઈ રહ્યો છું.