🔴 Breaking
ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…

Featured

સાબરકાંઠા: ટેકાના ભાવે ચણાની ખરીદીનો આજે અંતિમ દિવસ, સમય મર્યાદા વધારવા માંગ, જુઓ શું છે કારણ

Mar 31, 2021 1 min read

સાબરકાંઠા જીલ્લામાં ચણાની ખરીદીના આજે અંતીમ દિવસે પણ હજુ 50 ટકા જેટલી જ ખરીદી થઈ છે ત્યારે કેટલાક…

પાલનપુર : સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીનું બક્ષીવાસમાં આવેલું પૈતૃક ઘર બિસ્માર, રસ્તાનું બોર્ડ પણ ગાયબ

Mar 31, 2021 1 min read

બક્ષીબાબુના નામથી જાણીતા ખ્યાતનામ સાહિત્યકાર સ્વ. ચન્દ્રકાન્ત બક્ષી તેમના વતન પાલનપુરમાં વિસરાય ગયાં હોય તેમ લાગી રહયાં છે.…

ભરૂચ: નગર સેવા સદનનું રૂપિયા 8.67 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર, વિપક્ષે ગણાવ્યું બોગસ બજેટ

Mar 31, 2021 1 min read

ભરૂચ નગર સેવા સદન્ની આજરોજ બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી જેમાં રૂપિયા 8.67 કરોડની પુરાંતવાળા બજેટને મંજૂરી આપવામાં…

ગાંધીનગર : ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સુધારા વિધેયક વિધાનસભામાં થયું પસાર

Mar 31, 2021 1 min read

રાજ્યમાં હાલના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ,૧૯૭૩ની કલમ-૧૯૫માં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા વિધેયકને વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે……

અમદાવાદ : મણીનગરમાં BRTSના સ્ટેન્ડ પાસે વૃક્ષ ધરાશાયી, કાંકરીયાની વૃધ્ધાનું મોત

Mar 31, 2021 1 min read

અમદાવાદના મણીનગર વિસ્તારમાં શાકભાજી લેવા માટે આવેલી વૃધ્ધાને રસ્તામાં મોત મળી ગયું હતું. મણીનગર બીઆરટીએસ સ્ટેન્ડ પાસે લીમડાનું…

અમરેલી: 21 તોલા સોનાનો હવન કરવો પડશે નહીં તો તમારા પુત્રનું મૃત્યુ થશે, જુઓ શું છે મામલો

Mar 31, 2021 1 min read

અમરેલી તાલુકાના કાઠમા ગામમાં અંધશ્રદ્ધાને ઉજાગર કરતો એક કિસ્સો સામે આવ્યો છે અને મુળ રાજકોટ જિલ્લાના અને જૂનાગઢના…

ભરૂચ: અંકલેશ્વરની ESIC હોસ્પિટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ જાહેર કરાય

Mar 31, 2021 1 min read

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત ઈએસઆઈસી હોસ્પિટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ તરીકે વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. ભરૂચ જીલ્લામાં…

ભરૂચ: રાજપારડી પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલી બાઇક સાથે બે રીઢા ચોર ઝડપાયા

Mar 31, 2021 1 min read

રાજપારડી પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલી મોટરસાયકલ સાથે બે રીઢા ચોરોને ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી પાડયા હતા.…

અમદાવાદ: કોરોના ઇફેક્ટ, સરકારે વિવિધ ભરતી પરીક્ષાની તારીખોમાં કર્યા ફેરફાર

Mar 31, 2021 1 min read

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસની મહામારી કહેર વર્તાવી રહી છે. આ ઘાતક મહામારીની અસર શાળા-કોલેજોની પરીક્ષાઓ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ…