🔴 Breaking
ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…

Featured

ભરૂચ : ભરૂચમાં કોરોનાના વધી રહેલાં દર્દીઓ, અત્યાર સુધીમાં 504 દર્દીઓના અંતિમ સંસ્કાર

Mar 27, 2021 1 min read

ભરૂચ, કે જયાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે પણ સરકારી ચોપડે ઓછા દર્દીઓ બતાવાય રહયાં છે. ગોલ્ડનબ્રિજ નજીક…

ભરૂચ : રંગમંચ છે સુના, કલાકારોને રોજી રોટીના ફાંફા, કોરોનાએ બગાડી હાલત

Mar 27, 2021 1 min read

આજે વિશ્વ રંગમંચ દિવસ પણ કરોનાના કારણે ઉજવણીમાં રંગ દેખાયા ન હતાં. કલાકારો બેકાર બન્યાં છે તેવામાં ભરૂચમાં…

અંકલેશ્વર : ઐતિહાસિક દાંડીયાત્રા સજોદ ગામે પહોંચી, કેરળના રાજયપાલ પણ જોડાયા

Mar 27, 2021 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે દાંડી યાત્રા આવી પહોંચી હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ થયેલ દાંડી…

ભરૂચ : 30મીએ ટ્રાવેર્લ્સ તેમના વાહનો આરટીઓ કચેરીમાં જ કરી દેશે પાર્ક, જુઓ શું છે કારણ

Mar 27, 2021 1 min read

રાજયની પ્રખ્યાત પટેલ ટ્રાવેલ્સે તેની બસો વેચવા કાઢી છે ત્યારે ટ્રાવેલ્સનો વ્યવસાય કયાં દોરમાંથી પસાર થઇ રહયો છે…

અંકલેશ્વર : જયોતિ ટોકીઝની સામે મહાત્મા ગાંધીએ સંબોધી હતી જાહેરસભા, તકતી આજે પણ હયાત

Mar 27, 2021 1 min read

અંગ્રેજ શાસને મીઠા પર લાગેલા કરવેરાની વિરોધમાં 1930માં દાંડીકુચ કરી હતી. સાબરમતી આશ્રમથી દાંડી જતી વેળા તેમણે અંકલેશ્વરની…

ઓલમ્પિક ક્વાલીફાયર અને KIITની વિદ્યાર્થિની સી.એ. ભવાની દેવીનું KIIT અને KISSમાં ભવ્ય સ્વાગત

Mar 27, 2021 1 min read

આકાશમાં તારલાઓ કંઈ એમ જ નથી ચમકતા. તનતોડ મહેનત અને દૃઢ નિશ્ચયથી ઘણા લોકો સફળતાના શિખર પર પહોંચે…

અમદાવાદ : દીલ્હી દરવાજા વિસ્તારનું સીઝનલ બજાર સુમસાન, ખરીદી ન નીકળતાં વેપારીઓ પરેશાન

Mar 27, 2021 1 min read

હવે વાત અમદાવાદના સીઝનલ વેપારીઓની, દિલ્હી દરવાજા ખાતે ભરાતાં સીઝનલ બજારમાં પિચકારી, રંગો તેમજ અન્ય વસ્તુઓનું વેચાણ કરતાં…

અમદાવાદ : બે મોબાઈલ ચોરને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા, 107 મોબાઈલ કર્યા કબ્જે

Mar 27, 2021 1 min read

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એવા બે મોબાઈલ ચોર પકડવામાં સફળતા મળી છે કે જે બપોરના સમયગાળા દરમિયાન કન્ટ્રકશન સાઈટની…

કચ્છ : મુન્દ્રા આવી રહેલાં ઇઝરાયેલી જહાજ પર મિસાઇલથી હુમલો, જુઓ કોની પર લાગ્યો આરોપ

Mar 27, 2021 1 min read

તાન્ઝાનિયાથી ભારતના મુન્દ્રા બંદર ખાતે આવી રહેલાં ઇઝરાયલની કંપનીની માલિકીના કન્ટેનર જહાજ પર મધદરિયે મિસાઇલથી હુમલો થયો હતો.…

જુનાગઢ : ઓઝત નદીના પટમાંથી રેતી ચોરીનું કારસ્તાન ઝડપાયું, પ્રશાસનની કડક કાર્યવાહી

Mar 27, 2021 1 min read

જૂનાગઢ જીલ્લામાં આવેલ બીલખાના થુંબાળા ગામે ઓઝત નદીના પટમાંથી રેતી ચોરીનું કારસ્તાન ઝડપાયું છે. પ્રાંત અધિકારીની આગેવાનીમાં તંત્ર…