🔴 Breaking
ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…

Featured

“જળમાં ફસાયું જહાજ” સુએઝ કેનાલમાં જહાજ ફસાય જતાં વૈશ્વિક વેપાર પ્રભાવિત થયો છે

Mar 28, 2021 1 min read

તમે ઘણી વાર ટ્રાફિક જામમાં ફસયા હશો, કિલોમીટરો સુધી લાગેલા લાંબા ટ્રાફિક જામ પણ જોયા હશે. આપણાં દેશમાં તો…

નર્મદા : તમે ઉદ્યોગપતિ છો અને સાંસદ મનસુખ વસાવાના નામથી ફોન આવે તો ચેતજો

Mar 28, 2021 1 min read

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાના નામથી ફોન કરી પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી…

રાજકોટ : જેતપુરના કરણે રાજ્યભરમાં જીઇટીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો, બન્યો ટોપર

Mar 28, 2021 1 min read

રાજકોટ જીલ્લાના જેતપુરના ખાંટ રાજપૂત સમાજના એક યુવકે ગુજરાત અને જેતપુરનું નામ રોશન કર્યું છે. પછાત સમાજમાં થી આવતા કરણ…

સુરત : કોરોનાના વધતાં કેસોથી લોકોમાં રોષ, રાજકારણીઓ સામે કાઢી ભડાશ

Mar 28, 2021 1 min read

કોરોનાના કપરા સમયમાં ચુંટણી યોજવાના સરકારના નિર્ણયની અસર હવે જોવા મળી રહી છે. રાજયમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી…

છોટાઉદેપુર: ચામેઠા પાસે નર્મદા માઈનોર કેનાલમાં સિંચાઇનું પાણી ન મળતા ખેડૂતોમાં નિરાશા

Mar 28, 2021 1 min read

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ચામેઠા વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની માઈનોર કેનાલમાં ખેડૂતોને સિંચાઇના પાણીની જરૂરિયાતના સમયે જ પાણી બંધ…

સુરેન્દ્રનગર : વેપારી અને તેનો ભાઇ બન્યાં ખેડુત, જુઓ પછી કેવી રીતે કરી 40 લાખ રૂા.ની છેતરપિંડી

Mar 28, 2021 1 min read

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડુતોને 40 લાખ રૂપિયા ઉપરાંતનો ચુનો ચોપડી નાસતા ફરતાં બે આરોપીઓ પૈકી એકને પોલીસે ઝડપી પાડયો…

ખેડા : ઠાકોરજીને વસ્ત્રો અર્પણ કરવાની વિધિ બની મોંઘી, હવેથી 2,500 ના બદલે 5,000 રૂપિયા ચૂકવવા પડશે

Mar 28, 2021 1 min read

દેશમાં મોંઘવારી રોકેટ ગતિથી વધી રહી છે ત્યારે હવે ભગવાનને અર્પણ કરવામાં આવતા વસ્ત્રોના ભાવમાં પણ વધારો નોધાયો…

સુરત : દરવાજા ખાતેના શાકમાર્કેટને તંત્રએ કરાવ્યું બંધ પણ જુઓ રવિવારે સવારે શું થયું

Mar 28, 2021 1 min read

હીરાનગરી સુરત કે જયાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે લોકો હજી બેદરકાર જણાય રહયાં છે.…

કચ્છ : રોડ નિર્માણમાં ગુલાબી ધોમડો પક્ષીના 25 હજાર ઈંડા પર બુલડોઝર ફેરવી દેવાયું?

Mar 28, 2021 1 min read

રાષ્ટ્રીય ધોરી માર્ગના નિર્માણ દરમિયાન કચ્છમાં ગુલાબી ધોમડો પક્ષીના 25 હજારથી વધુ ઈંડા અને બચ્ચઓનો બુલડોઝર ફેરવી નાશ…

જમ્મુ-કાશ્મીર : શોપિંયામાં સુરક્ષાદળે બે આતંકવાદીઓને ઠાર કર્યા, એક જવાન શહિદ

Mar 28, 2021 1 min read

જમ્મુ અને કાશ્મીરના શોપિંયા જિલ્લાના વાંગમ વિસ્તારમાં સંરક્ષણ દળોની એક સંયુક્ત ટૂકડીને ગામમાં આંતકવાદીઓ હોવાની બાતમી મળી હતી.…