🔴 Breaking
ભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્રેનમાં સામાન્ય માણસની જેમ કરી મુસાફરી, હલદરવા ગામે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધોભરૂચ: આમોદના  ઇખર ગામમાં બળેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતાં ચકચાર, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂભરૂચ: જંબુસરમાં ખુલ્લી ગટરમાં બે બાળકો ખાબક્યાં, ખુલ્લી ગટરો મોતના મુખ સમાનઅંકલેશ્વર: GIDCમાં કેમિકલ કંપનીમાં આગ, બે ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબૂસુરેન્દ્રનગર : 70 વર્ષીય ખેડૂતે ગૌમૂત્ર અને જીવામૃતના સહારે હળદરની પ્રાકૃતિક ખેતી કરી બમણી આવક મેળવી…નવરાત્રીનો નવમો દિવસ: આસો નવરાત્રી અને મા સિદ્ધિદાત્રીની આરાધનાનું મહત્ત્વનવસારી : દમણથી દારૂ પીને આવતા 4 ટ્રાફિક પોલીસકર્મીની એલસીબીએ કરી ધરપકડ, આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર ફ્રાન્સમાં જનઆક્રોશે હિંસકરૂપ ધારણ કર્યું,પેરિસ સહિત આખો દેશ હિંસાની આગમાં હોમાયો  ભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્રેનમાં સામાન્ય માણસની જેમ કરી મુસાફરી, હલદરવા ગામે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધોભરૂચ: આમોદના  ઇખર ગામમાં બળેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતાં ચકચાર, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂભરૂચ: જંબુસરમાં ખુલ્લી ગટરમાં બે બાળકો ખાબક્યાં, ખુલ્લી ગટરો મોતના મુખ સમાનઅંકલેશ્વર: GIDCમાં કેમિકલ કંપનીમાં આગ, બે ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબૂસુરેન્દ્રનગર : 70 વર્ષીય ખેડૂતે ગૌમૂત્ર અને જીવામૃતના સહારે હળદરની પ્રાકૃતિક ખેતી કરી બમણી આવક મેળવી…નવરાત્રીનો નવમો દિવસ: આસો નવરાત્રી અને મા સિદ્ધિદાત્રીની આરાધનાનું મહત્ત્વનવસારી : દમણથી દારૂ પીને આવતા 4 ટ્રાફિક પોલીસકર્મીની એલસીબીએ કરી ધરપકડ, આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર ફ્રાન્સમાં જનઆક્રોશે હિંસકરૂપ ધારણ કર્યું,પેરિસ સહિત આખો દેશ હિંસાની આગમાં હોમાયો  

ગુજરાત

કોવિડ-19 : રાજ્યમાં આજે 2276 નવા કેસ નોંધાયા,1534 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

Mar 27, 2021 1 min read

રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે…

ભરૂચ: નબીપુરમાં શ્વાનોના હુમલામાં 3 વર્ષીય માસૂમનું મોત

Mar 27, 2021 1 min read

ભરૂચ જિલ્લાના નબીપુર ગામે બપોરે 1ના સુમારે એક 3 વર્ષીય મહમદ જેટ સિદ્દી પોતાના ઘર આંગણે રમી રહ્યો હતો તે દરમ્યાન રસ્તે રખડતા 3 થી 4 કૂતરાઓ બાળક ઉપર જીવલેણ…

અંકલેશ્વર : શહેરી વિસ્તારમાં કરાયું સેનીટાઇઝેશન, નોટીફાઇડ એરિયામાં બગીચાઓ કરાયાં બંધ

Mar 27, 2021 1 min read

અંકલેશ્વરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે બે મહત્વના નિર્ણયો લેવાયાં છે. જેમાં શહેરી વિસ્તારોમાં સેનીટાઇઝેશન કરવાનો તેમજ નોટીફાઇડ…

ભરૂચ: કોરોનાની રસી લીધા બાદ તબીબની રોગપ્રતિકારક શક્તિમાં થયો આશ્ચર્યજનક વધારો

Mar 27, 2021 1 min read

કોરોના વાયરસ સામે નાગરિકોને રક્ષણ આપવા રાજ્ય સરકાર દ્વારા આદરવામાં આવેલી રસીકરણની ઝૂંબેશ તીવ્ર ગતિથી ચાલી રહી છે.…

ભરૂચ : ભરૂચમાં કોરોનાના વધી રહેલાં દર્દીઓ, અત્યાર સુધીમાં 504 દર્દીઓના અંતિમ સંસ્કાર

Mar 27, 2021 1 min read

ભરૂચ, કે જયાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે પણ સરકારી ચોપડે ઓછા દર્દીઓ બતાવાય રહયાં છે. ગોલ્ડનબ્રિજ નજીક…

ભરૂચ : રંગમંચ છે સુના, કલાકારોને રોજી રોટીના ફાંફા, કોરોનાએ બગાડી હાલત

Mar 27, 2021 1 min read

આજે વિશ્વ રંગમંચ દિવસ પણ કરોનાના કારણે ઉજવણીમાં રંગ દેખાયા ન હતાં. કલાકારો બેકાર બન્યાં છે તેવામાં ભરૂચમાં…

અંકલેશ્વર : ઐતિહાસિક દાંડીયાત્રા સજોદ ગામે પહોંચી, કેરળના રાજયપાલ પણ જોડાયા

Mar 27, 2021 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે દાંડી યાત્રા આવી પહોંચી હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ થયેલ દાંડી…

ભરૂચ : 30મીએ ટ્રાવેર્લ્સ તેમના વાહનો આરટીઓ કચેરીમાં જ કરી દેશે પાર્ક, જુઓ શું છે કારણ

Mar 27, 2021 1 min read

રાજયની પ્રખ્યાત પટેલ ટ્રાવેલ્સે તેની બસો વેચવા કાઢી છે ત્યારે ટ્રાવેલ્સનો વ્યવસાય કયાં દોરમાંથી પસાર થઇ રહયો છે…

અંકલેશ્વર : જયોતિ ટોકીઝની સામે મહાત્મા ગાંધીએ સંબોધી હતી જાહેરસભા, તકતી આજે પણ હયાત

Mar 27, 2021 1 min read

અંગ્રેજ શાસને મીઠા પર લાગેલા કરવેરાની વિરોધમાં 1930માં દાંડીકુચ કરી હતી. સાબરમતી આશ્રમથી દાંડી જતી વેળા તેમણે અંકલેશ્વરની…