સુરત : પ્રિન્ટિંગ પ્રેસની આડમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, રૂ. 2.20 લાખનો મુદ્દામાલ જપ્ત
પૂણા વિસ્તારની પ્રિંટિંગ પ્રેસમાં ચાલતું હતું મોટું જુગારધામ, પ્રિન્ટિંગ પ્રેસની આડમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડ.
પૂણા વિસ્તારની પ્રિંટિંગ પ્રેસમાં ચાલતું હતું મોટું જુગારધામ, પ્રિન્ટિંગ પ્રેસની આડમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડ.
સુરતમાં અભ્યાસ કરી રહયાં છે અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ, તાલિબાનની સત્તા બાદ અફઘાનિસ્તાનમાં છે અરાજકતાનો માહોલ.
અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબ્જો, ભાજપના રાષ્ટ્રીય લઘુમતી મોરચાના પ્રમુખનું મોટું નિવેદન.
દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો સુરતમાંથી સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના ગેટ પર જ બે દારૂડીયાઓ ઝગડી પડયાં હતાં
ખાણીપીણીના શોખીન સુરતીઓ તહેવારોમાં કરોડો રૂપિયાની મીઠાઇ આરોગતા હોય છે
સુરતના જવેલર્સએ પાંચ લાખ રૂપિયાની કિમંતની સૌથી મોંઘી રાખડી બનાવી છે...
કોરોનાના કહેરના કારણે સુરતના કાપડ માર્કેટનો ધંધો ઠપ્પ થઇ ગયો હતો જોકે હાલમાં નજીકના દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી…
પોલીસ હેડક્વાર્ટરમાં પાર્ક વાહનોને ટ્રાફિક પોલીસે કર્યા લોક, 70થી વધુ ટુ વ્હીલરને લોક મારી દેતા પોલીસકર્મીઓમાં રોષ
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સુરતની મુલાકાતે, અલગ-અલગ મુદ્દે સરદાર ફાર્મ ખાતે યોજી મીટીંગ
એરથાણમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાઈ, ઘટનામાં બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત