New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/29222135/VDR_CORONA.jpg)
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કેસ વધી રહ્યા છે ત્યારે આજે અત્યાર સુધીના સૌથી વધુ 14097 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 152 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે અને દૈનિક કેસના આંકડાઓમાં ઉછાળો રોકાવાનું નામ લેતો નથી. કોરોના વાયરસના કારણે કોરોનાના દર્દીઓ ટપોટપ મારી રહ્યા છે..
રાજ્યમાં કોરોના વાયરસનો સૌથી વધારે કહેર હાલમાં અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં એક દિવસમાં 5617 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 25 લોકો મૃત્યુ પામ્યા છે. 1585 લોકોએ અમદાવાદમાં કોરોના વાયરસને હરાવ્યો છે.
ગુજરાતના આજના કેસની સંપૂર્ણ વિગત
Latest Stories