Connect Gujarat
ધર્મ દર્શન 

મૌની અમાસના દિવસે આ સ્તોત્રનો પાઠ કરો, પિતૃ દોષથી મળશે રાહત...

હિન્દુ પંચાંગ અનુસાર, પોષ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે.

મૌની અમાસના દિવસે આ સ્તોત્રનો પાઠ કરો, પિતૃ દોષથી મળશે રાહત...
X

હિન્દુ પંચાંગ અનુસાર, પોષ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે.અમાસ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ગંગા સ્નાન અને દાનની સાથે પિતૃઓને તર્પણ અને પિંડદાન અર્પણ કરવાથી ફળ મળે છે. પોષ મહિનામાં અમાસ તિથિ 9 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ છે. ધાર્મિક માન્યતા અનુસાર મૌની અમાસના દિવસે પૂજા કરવાથી પિતૃદોષ અને શનિદોષમાથી રાહત મળે છે. કરવાથી સુખ, સૌભાગ્ય અને આવકમાં વૃદ્ધિ થાય છે.

જો કોઈ વ્યક્તિ પૂજા દરમિયાન કોઈ ભૂલ કરે છે તો પિતૃઓ નારાજ થઈ જાય છે, જેના કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો મૌની અમાસ પર તર્પણ સમયે પિતૃ સ્તોત્રનો પાઠ અવશ્ય કરો. મૌની અમાસે સ્નાન –દાન સાથે પિતૃઓ માટે શુભ કર્યો કરવાથી અને મૌન રહીને વ્રત રાખવાથી અનેક ગણું ફળ મળે છે, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃ દોષથી મુક્તિ મળે છે.

પિતૃ સ્તોત્રમ :

अर्चितानाममूर्तानां पितृणां दीप्ततेजसाम् ।

नमस्यामि सदा तेषां ध्यानिनां दिव्यचक्षुषाम् ॥

इन्द्रादीनां च नेतारो दक्षमारीचयोस्तथा ।

सप्तर्षीणां तथान्येषां तान् नमस्यामि कामदान् ॥

मन्वादीनां मुनीन्द्राणां सूर्याचन्द्रमसोस्तथा ।

तान् नमस्याम्यहं सर्वान् पितृनप्सूदधावपि ॥

नक्षत्राणां ग्रहाणां च वाय्वग्न्योर्नभसस्तथा।

द्यावापृथिवोव्योश्च तथा नमस्यामि कृताञ्जलि: ॥

देवर्षीणां जनितृंश्च सर्वलोकनमस्कृतान् ।

अक्षय्यस्य सदा दातृन् नमस्येsहं कृताञ्जलि: ॥

प्रजापते: कश्यपाय सोमाय वरुणाय च ।

योगेश्वरेभ्यश्च सदा नमस्यामि कृताञ्जलि: ॥

नमो गणेभ्य: सप्तभ्यस्तथा लोकेषु सप्तसु ।

स्वयम्भुवे नमस्यामि ब्रह्मणे योगचक्षुषे ॥

सोमाधारान् पितृगणान् योगमूर्तिधरांस्तथा ।

नमस्यामि तथा सोमं पितरं जगतामहम् ॥

अग्रिरूपांस्तथैवान्यान् नमस्यामि पितृनहम् ।

अग्नीषोममयं विश्वं यत एतदशेषत: ॥

ये तु तेजसि ये चैते सोमसूर्याग्निमूर्तय:।

जगत्स्वरूपिणश्चैव तथा ब्रह्मस्वरूपिण: ॥

तेभ्योखिलेभ्यो योगिभ्य: पितृभ्यो यतमानस:।

नमो नमो नमस्ते मे प्रसीदन्तु स्वधाभुज: ॥

પૂર્વજોના મંત્રો

ॐ पितृगणाय विद्महे जगत धारिणी धीमहि तन्नो पितृो प्रचोदयात्।

ॐ देवताभ्य: पितृभ्यश्च महायोगिभ्य एव च।

नम: स्वाहायै स्वधायै नित्यमेव नमो नम:।

ॐ आद्य-भूताय विद्महे सर्व-सेव्याय धीमहि।

शिव-शक्ति-स्वरूपेण पितृ-देव प्रचोदयात्।

गोत्रे अस्मतपिता (पितरों का नाम) शर्मा वसुरूपत् तृप्यतमिदं तिलोदकम

गंगा जलं वा तस्मै स्वधा नमः, तस्मै स्वधा नमः, तस्मै स्वधा नमः।

Next Story