આજે કામદા એકાદશી , ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું મહત્વ.
આજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું વિશેષ મહત્વ છે.
આજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું વિશેષ મહત્વ છે.
ઈરાનમાં આજે લોકો નવું વર્ષ ઉજવી રહ્યા છે. સદિયોં પહેલા ઇરાનથી ભારતમાં વસેલા પારસીઓ પણ ઈરાની જમશેદજી નવરોઝની ઉજવણી કરે છે
હિન્દુ પંચાંગ અનુસાર, પોષ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે.
કપરાડા તાલુકાની ત્રણ સરકારી શાળાઓમાં ગત વેલેન્ટાઈન ડેના દિવસે આશારામના ફોટો સાથે માતૃપિતૃ દિવસની ઉજવણી કરાતા ભારે વિવાદ છેડાયો હતો.
સાબરકાંઠાના હિંમતનગરના ઉમિયા માતાજી મંદિરે અયોધ્યા રામ મંદિરથી અક્ષત કળશના પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો
નવરાત્રિની રંગે ચંગે ઉજવણી કર્યા બાદ હવે દિવાળીની તૈયારીમાં લોકો લાગી છે. કારણ કે હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે.
જેઠ સુદ એકાદશી એટલે નિર્જળા એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને વિશેષ લાભ મળે છે.