સુરેન્દ્રનગર : ચૈત્રી વદ સાતમે પરિવારની તંદુરસ્તી માટે ઠંડુ આરોગવાનો અનેરો મહિમા, શીતળા માતાના મંદિરે ઉમટ્યું ઘોડાપૂર...
ધ્રાંગધ્રા સ્ટેટ વખતના અતિ પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાજીના મંદિરે વર્ષમાં 2 દિવસ અનેરું મહત્વ રહ્યું છે. શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમના દિવસે અહી દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે.
/connect-gujarat/media/media_files/2024/12/03/U5rdan4jb6oOPXCkPM3h.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/20/ojavmMSV98HxazHs0135.jpeg)
/connect-gujarat/media/media_files/3H4tQTIzcul2nzwgEObw.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/15/rQfgABaKxgAA1SN3rmow.jpg)