ધો.10નું 25 મેએ પરિણામ,વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પણ રિઝલ્ટ મેળવી શકાશે

ધો.10નું 25 મેએ પરિણામ,વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પણ રિઝલ્ટ મેળવી શકાશે
New Update

માર્ચ-2023માં યોજાયેલ ધો.10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર 25 મેના રોજ સવારના 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વ્હોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, ધો.12 સાયન્સના રિઝલ્ટ પછી ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવતું હોય છે. પરંતુ પ્રથમવાર ધો.12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટ પહેલાં ધો.10નું પરિણામ આવશે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #class 10 #result #exam #seat number #GSEB Board #WhatsApp number
Here are a few more articles:
Read the Next Article