ફિલ્મ ડિરેક્ટર આશુતોષ ગોવારિકર PM મોદીને મળ્યા, પુત્રના લગ્નનું આપ્યું આમંત્રણ

ફિલ્મ ડિરેક્ટર આશુતોષ ગોવારિકરે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ડિરેક્ટરે પીએમને તેમના પુત્રના લગ્નનું આમંત્રણ આપ્યું. આ મુલાકાતની તસવીરો સોશિયલ

New Update
આશુતોષ
ફિલ્મ ડિરેક્ટર આશુતોષ ગોવારિકરે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ડિરેક્ટરે પીએમને તેમના પુત્રના લગ્નનું આમંત્રણ આપ્યું. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તસવીરોમાં, ડિરેક્ટર આશુતોષ ગોવારિકર વડા પ્રધાન મોદીને લગ્નનું કાર્ડ આપતા જોવા મળે છે. આ મુલાકાતમાં દિગ્દર્શકની પત્ની સુનિતા ગોવારિકર પણ તેમની સાથે જોવા મળી હતી. આશુતોષ ગોવારિકરના પુત્રના લગ્નમાં બોલિવૂડના ઘણા કલાકારો હાજરી આપશે.આશુતોષ ગોવારિકરના પુત્ર કોણાર્ક ગોવારિકર 2 માર્ચ, 2025 ના રોજ લગ્ન કરશે. તે નિયતિ કનકિયા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. કેટલાક પ્રી-વેડિંગ ફંક્શનના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Advertisment
Advertisment
Latest Stories