શકીરા સાથે નિકનો બેલી ડાન્સ જોઈને જાણો પ્રિયંકાનું શું રીએકશન સામે આવ્યું..
નિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને પ્રિયંકા પણ હસવાનું રોકી ન શકી

પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેની સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેના પતિ નિક જોનાસ જોવા મળે છે. નિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને પ્રિયંકા પણ હસવાનું રોકી ન શકી અને વીડિયો શેર કરતી વખતે તેણે નિક માટે એક મેસેજ લખ્યો.
ખરેખર, નિકે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે શકીરા સાથે બેલી ડાન્સ કરી રહ્યો છે. પોપ સ્ટાર શકીરાએ નિકને સ્ટેપ બેલી રોલ કરવા માટે પડકાર ફેંક્યો, જેને નિક સ્વીકારે છે. વીડિયોમાં શકીરા નિક જોનાસને કેટલાક સ્ટેપ્સ શીખવવાનો પ્રયાસ કરી રહી છે. નિક પણ શકીરાની નકલ કરે છે, પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ જાય છે. નિક જોનાસ કહે છે કે જુઓ મારું શરીર આવું નથી કરી રહ્યું.
નિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને પ્રિયંકા પણ હસવાનું રોકી ન શકીઆના પર શોમાં હાજર દરેક લોકો હસવાનું રોકી શક્યા નહીં. નિકનો આ વીડિયો એટલો ફની છે કે કોઈ હસવાનું રોકી શકતું નથી. તે જ સમયે, પ્રિયંકાએ તેને તેની સ્ટોરીમાં હાસ્ય અને હૃદયની ઇમોજી સાથે શેર કર્યું અને લખ્યું, 'એ ફોર એફોર્ટ બેબી.'
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ,...
3 Aug 2022 12:36 PM GMTભરૂચ : તંત્ર વિરુદ્ધ રિક્ષા ચાલકોમાં રોષ, રીક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવા...
4 Aug 2022 12:08 PM GMT
અમદાવાદ: મેવાતી ગેંગનો પર્દાફાશ, જાણો શહેરના ATM મશીનોને કેવી રીતે કરે...
8 Aug 2022 6:16 AM GMT'ગુજરાત કોંગ્રેસ મિશન 2022': અશોક ગેહલોત 10 ઓગસ્ટથી 2 દિવસ અમદાવાદ...
8 Aug 2022 5:56 AM GMTગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 768 કોરોના કેસ નોંધાયા, 899 દર્દીઓએ...
7 Aug 2022 3:41 PM GMTભાવનગર : કોળી કર્મચારી સંગઠન દ્વારા 800 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં...
7 Aug 2022 3:17 PM GMTઅમદાવાદ: નોકરીની શોધમાં નીકળેલ આધેડ લૂંટનો ભોગ બન્યા,900 રૂપિયાની લૂંટ...
7 Aug 2022 12:26 PM GMT