લૂ લાગવાના કારણે શાહરૂખ ખાનને અમદાવાદની કેડી હોસ્પિટલમાં કરાયા દાખલ

New Update
લૂ લાગવાના કારણે શાહરૂખ ખાનને અમદાવાદની કેડી હોસ્પિટલમાં કરાયા દાખલ

અમદાવાદની કેડી હોસ્પિટલમાં શાહરૂખ ખાનને દાખલ કરવામાં આવ્યો છે. લૂ લાગવાના કારણે શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

શાહરૂખ ખાનને લૂ લાગી જતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ગઈકાલે કોલકાતા (Kolkata Knight Riders) મેચ જીતીને ફાઈનલમાં પહોંચ્યા બાદ મેદાન ફરતે તેણે ચક્કર માર્યુ હતું.

Latest Stories