સુરત: રિક્ષા ડ્રાઇવર 'ઘ કેરલા સ્ટોરી' ફિલ્મ જોવા જનારા પરિવાર પાસેથી રિક્ષાભાડુ વસૂલ્યા વિના થિયેટર સુધી લઈ જશે

સુરતનો એક રિક્ષા ડ્રાઇવર ફિલ્મ નિહળવા જનારા પરિવાર પાસેથી રિક્ષા ભાડુ વસૂલ્યા વિના થિયેટર સુધી લઈ જશે અને પરત મૂકી પણ જશે.

સુરત: રિક્ષા ડ્રાઇવર 'ઘ કેરલા સ્ટોરી' ફિલ્મ જોવા જનારા પરિવાર પાસેથી રિક્ષાભાડુ વસૂલ્યા વિના થિયેટર સુધી લઈ જશે
New Update

'ઘ કેરલા સ્ટોરી' જોવા નિ:શુલ્ક સવારીની જાહેરાત સામે આવી છે.સુરતનો એક રિક્ષા ડ્રાઇવર ફિલ્મ નિહળવા જનારા પરિવાર પાસેથી રિક્ષા ભાડુ વસૂલ્યા વિના થિયેટર સુધી લઈ જશે અને પરત મૂકી પણ જશે.

ધ કેરલા સ્ટોરી ફિલ્મનો વિષય ફરી એક વખત કાશ્મીર ફાઇલ્સની માફક ચર્ચામાં રહ્યો છે.સુરત નજીક કડોદરા પાસે આવેલ ચલથાણ ગામના યુવક દ્વારા જે મહિલાઓ કે પરિવાર ધ કેરેલા ફાઇલ્સ જોવા માટે થિયેટરમાં જશે તેમની પાસેથી કોઈ પણ પ્રકારનું ભાડું વસૂલવામાં આવશે નહીં એવા પરિવારો કે જે આ મુવી જોવા જાય છે તેમને યુવકો દ્વારા વિનામૂલ્ય થિયેટર સુધી રિક્ષા સેવા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Surat #movie #rickshaw #The Kerala Story #Rickshaw driver #theaters #No Charge #rickshaw fare
Here are a few more articles:
Read the Next Article