'પુષ્પા 2 : ધ રૂલ' ફિલ્મની રિલીઝ ડેટ કરાય જાહેર

પુષ્પા 2: ધ રૂલ' ફિલ્મ હવે 6 ડિસેમ્બર, 2024ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. નિર્માતાઓએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવી રિલીઝ તારીખની જાહેરાત કરી

New Update
f 'Pushpa

પુષ્પા 2

2024ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ફિલ્મની નવી રિલીઝ ડેટ આવી ગઈ છે. આવી સ્થિતિમાં હવે જે ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેઓને આખરે તેની રિલીઝ ડેટ મળી ગઈ છે.

'પુષ્પા 2: ધ રૂલ' ફિલ્મ હવે 6 ડિસેમ્બર, 2024ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. નિર્માતાઓએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવી રિલીઝ તારીખની જાહેરાત કરી છે.

પુષ્પા 2' છેલ્લા બે વર્ષથી મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક છે, જે સતત ચાર્ટમાં ટોચ પર જોવા મળી રહી છે. ફિલ્મની લોકપ્રિયતા ઉંચાઈઓને સ્પર્શી રહી છે, તેના ગીતો અને ટીઝર ઓર્ગેનીકલી 100 મિલિયન વ્યુઝને પાર કરી ચૂક્યા છે.

Latest Stories